Gujrati_trader WhatsApp Channel

Gujrati_trader

8.7K subscribers

About Gujrati_trader

શીખો શેરબજાર ગુજરાતી માં.. 💚

Similar Channels

Swipe to see more

Posts

Gujrati_trader
Gujrati_trader
2/20/2025, 2:14:50 AM

*🌅શુભ સવાર:*

🙏 ❤️ 4
Gujrati_trader
Gujrati_trader
2/19/2025, 1:28:57 PM

▪️સ્થાનિક તથા વિદેશી રોકાણકારો નો આજ નો હિસાબ *(FII-DII DATA)* FII દ્વારા 1881 કરોડ નું વેચાણ: DII દ્વારા 1958 કરોડ ની ખરીદી:

👍 5
Gujrati_trader
Gujrati_trader
2/21/2025, 8:00:56 AM

https://www.instagram.com/reel/DGU77wiy_Lb/?igsh=dmg0aWZmampubXJ6

Gujrati_trader
Gujrati_trader
2/21/2025, 1:01:08 AM

*🌅શુભ સવાર:*

👍 🙏 2
Gujrati_trader
Gujrati_trader
2/19/2025, 12:42:42 AM

*🌅શુભ સવાર:*

🙏 4
Gujrati_trader
Gujrati_trader
2/21/2025, 1:40:10 AM

*▪️ગુજરાતી ટ્રેડર મોર્નિંગ અપડેટ:* *આજે VEDANTA નો શેર રહેશે સમાચારો મા:* *👇કારણ:* વેદાંતા લિમિટેડે ગુરુવારે જાહેર કર્યું હતું કે તેના 99.99% શેરધારકોએ ડિમર્જર યોજનાની તરફેણમાં મતદાન કર્યું છે અને તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે 99.95 ટકા બેન્કો-ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સે પણ સમર્થન કર્યું છે. એ આને પગલે ગઇકાલે શેરનો ભાવ 3% વધ્યો હતો, અને માર્કેટ કેપ ₹3969 કરોડ વઘી હતી. વેદાંત લિમિટેડે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે તેના થી બિઝનેસને પાંચ સ્વતંત્ર સેક્ટર-ફોકસ્ડ ૩૨ કંપનીઓમાં ડિમર્જ કરવા માટે 99.59 ટકા સિક્યોર્ડ ક્રેડિટર્સ (લેણદારો)એ અને 99.95 ટકા અનસિક્યોર્ડ ક્રેડિટર્સે સમર્થનમાં મતદાન કર્યું છે. કંપનીના કુલ 391.03 કરોડ શેર પૈકી 324.58 કરોડ (83 ટકા) શેર અંતર્ગત મતદાન થયું હતું. આ પૈકી 42,186ને બાદ કરતા તમામે ડિમર્જરની તરફેણમાં મતદાન કર્યું હતું. અનિલ અગ્રવાલે વેદાંત લિમિટેડે સૌપ્રથમ 2020માં રિસ્ટ્રક્ચરિંગની કવાયત કરી હતી જે નિષ્ફળ ગયા બાદ 2023માં ફરી આ કવાયત કરી હતી. જે પાંચ કંપનીઓમાં ડિમર્જર થવાનું છે તેમાં વેદાંત લિમિટેડ પાસે બેઝ મેટલ બિઝનેસ રહેશે. *વેદાંતની ડિમર્જર યોજના અંતર્ગત વેદાંત લિમિટેડના પ્રત્યેક શેરધારકને 1 શેર સામે નવી રચાનારી ચાર કંપનીઓના દરેકના 1-1 શેર મળશે. ડિમર્જરથી જે કંપનીઓ અસ્તિત્વમાં આવશે તેમાં વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઈલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ, અને વેદાંત લિમિટેડનો સમાવેશ છે.* *▪️ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:*

👍 😢 3
Gujrati_trader
Gujrati_trader
2/22/2025, 2:11:52 AM

*🌅શુભ સવાર:*

🙏 👍 5
Gujrati_trader
Gujrati_trader
2/21/2025, 4:58:56 PM

▪️સ્થાનિક તથા વિદેશી રોકાણકારો નો આજ નો હિસાબ *(FII-DII DATA)* FII દ્વારા 3449 કરોડ નું વેચાણ: DII દ્વારા 2884 કરોડ ની ખરીદી:

👍 😢 2
Gujrati_trader
Gujrati_trader
2/21/2025, 1:39:59 AM

*▪️VEDANTA:*

Post image
Image
Gujrati_trader
Gujrati_trader
2/18/2025, 12:46:45 PM

પોતાનો IPO લાવવો છે?? જીગાભાઈ નો આ વિડિઓ જોઈ લેજો.. 👇 https://www.instagram.com/reel/DGNtcuRv80X/?igsh=eTVnZ3N5cnpjMmJm

👍 1
Link copied to clipboard!