
ALL INDIA FOUNDATION
2.5K subscribers
About ALL INDIA FOUNDATION
ગુજરાતમા MPHW-FHW-SI,નર્સ માટે શ્રેષ્ઠ અને ઓર્થેન્ટિક મટીરીયલ પૂરો પાડતો ડિજિટલ કલાસરૂમ એટલે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન એન્ડ્રોઇડ એપ્લિકેશન (FOR MPHW-FHW STAFF NURSE મુખ્ય સેવિકા ) Link 👇👇https://play.google.com/store/apps/details?id=co.loki.nasrw વધુ માહિતી માટે - +918733963717
Similar Channels
Swipe to see more
Posts

ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 હેઠળ તમામ આરોગ્ય સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રજિસ્ટ્રેશન માટેની લિંક : https://clinicalestablishment.gipl.in/

મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2024, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ... માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે અમદાવાદ ખાતેથી તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યાથી શુભારંભ..

પોરબંદર જિલ્લામાં અંતર્ગત વિવિધ સંવગૅ ની કરાર આધારિત ભરતી.

ગુજરાતના પંચાયત વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ૫૦૦ થી વધુ અને ફીમેલ હેલ્થ વર્કરની ૧૮૦૦ થી વધારે જગ્યાઓ ખાલી છે…