Colors Gujarati

8.6K subscribers

Verified Channel

About Colors Gujarati

ગુજરાતીઓના મનોરંજનનું સરનામું એટલે કલર્સ ગુજરાતી, અસ્સલ ગુજરાતી !

Similar Channels

Swipe to see more

Posts

Colors Gujarati
2/21/2025, 10:35:01 AM

"હરિ કરે તે ખરું" આ ભાવ જ સુખની પહેલી ચાવી! જુઓ ‘શ્યામ ધૂન લાગી રે’, દરરોજ સાંજે 7.30 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર!! અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Colors Gujarati
2/20/2025, 8:11:00 AM

કઠોળને ફટાફટ 'રેડી ટૂ કૂક' પલાળવા માટેનો ઇન્સ્ટન્ટ મેજિક મંત્ર 🪄👩‍🍳 જુઓ ‘ધ રસોઈ શૉ’, સોમથી શનિ, બપોરે 2:00 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર! જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Colors Gujarati
2/22/2025, 4:15:31 AM

શું કેશવ વૈષ્ણવ પરિવાર સામે લાવી શકશે નીરવનું સત્ય? જુઓ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત’, દરરોજ રાત્રે 8:00 વાગે, ફક્ત કલર્સ ગુજરાતી પર!! વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત... અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

Video
Colors Gujarati
2/21/2025, 1:29:31 PM

ક્રિશનો વધતો પ્રેમ અને કિઆરાની વધતી નફરતમાં શું ડહોળાઈ જશે રાધાના જીવનના રંગો? જુઓ, “રંગાઈ જાને રંગમાં”, દરરોજ રાત્રે 9.30 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર! અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

❤️ 👍 2
Video
Colors Gujarati
2/20/2025, 3:32:41 PM

અનાહિતા અને ઇન્દુ આંટીની નવી ચાલને સરગમ કેવી રીતે આપશે મ્હાત?😧 જુઓ, "મોટીબાની નાની વહુ", દરરોજ રાત્રે 9:00 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર! અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Colors Gujarati
2/21/2025, 3:45:47 PM

દુનિયાની તમામ ભાષાઓ માંથી Bro એ facts બોલવાનું નક્કી કર્યું 🫡 જુઓ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત’, દરરોજ રાત્રે 8:00 વાગે, ફક્ત કલર્સ ગુજરાતી પર!! વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત... અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Colors Gujarati
2/22/2025, 12:43:10 PM

શું કુંદન નિવાસમાં થઈ રહ્યું છે ભૂતકાળનું પુનરાવર્તન? જુઓ, ""મોટીબાની નાની વહુ"", દરરોજ રાત્રે 9:00 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર! અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohostar પર.

Video
Colors Gujarati
2/22/2025, 9:20:31 AM

One Night, Infinite Celebrations – Experience the Grandest Mahashivratri! Join us on 26 February for a 12 hour LIVE Celebration, 6 PM - 6 AM, only on JioHotstar

Video
Colors Gujarati
2/21/2025, 9:03:17 AM

દાઢે વળગે તેવી પુરી ભાજી બનાવવા માટેની સ્પેશિયલ રેસીપી જુઓ ‘ધ રસોઈ શૉ’, સોમથી શનિ, બપોરે 2:00 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર! જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Colors Gujarati
2/20/2025, 10:56:28 AM

હરિ ભક્તિ કહો કે શિવ ભક્તિ, હેતુ તો માત્ર જગતની ચેતનાનું શુધ્ધિકરણ છે! 😇 જુઓ ‘શ્યામ ધૂન લાગી રે’, દરરોજ સાંજે 7.30 વાગ્યે, ફક્ત કલર્સ ગુજરાતી પર!! અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઇનમેન્ટ. જુઓ તમારા મનપસંદ શૉ Jiohotstar પર.

👍 1
Video
Link copied to clipboard!