શૈક્ષણિક માહિતી
4.2K subscribers
About શૈક્ષણિક માહિતી
Gujarat news
Similar Channels
Swipe to see more
Posts
💥બ્રેકિંગ ન્યૂઝ 💥 વિધ્યાસહાયક મેરિટલિસ્ટ જાહેર ✍️1થી5 નું મેરિટ લિસ્ટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/ ✍️ગુજરાતી નું મેરિટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/ ✍️સામાજિક વિજ્ઞાન મેરિટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/ ✍️ગણિત વિજ્ઞાન મેરિટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/ ✍️અંગ્રેજી માધ્યમ મેરિટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/ ✍️હિન્દી નું મેરિટ લિસ્ટ https://www.gkguru.in/vidhyasahayak-meritlist-2025/
🔥🔥🔥 *CET શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતાની ચાવી એટલે CET વિન લેટેસ્ટ બુક.....* 👨🏫 📕 *ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક* ધોરણ 5 ના બાળકો માટે ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટ સાથે આવનારી CET (જ્ઞાનસેતુ કોમન એન્ટ્રસ ટેસ્ટ) પરીક્ષાની તૈયારી કરવા માટેનું ઉત્તમ પુસ્તક. એટલે વિન પબ્લિકેશનનું પુસ્તક *આ પુસ્તકમાં પરીક્ષાની પેપર સ્ટાઇલ મુજબના તમામ મુદ્દાઓનો સચોટ સમાવેશ કરેલ છે* અને બાળકોને તૈયારી કરવા માટે પણ ખૂબ જ ગમે તેવું પુસ્તક છે. સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે રૂ. 100 ના ડિસ્કાઉન્ટ સાથે આ બુક માત્ર રૂપિયા *₹260* માં કુરિયર સાથે અવલેબલ છે. નોંધ:- 10 કે તેથી વધુ બૂકો મંગાવવા પર ઓફર લાગુ પડશે. આ પુસ્તકમાં ટોટલ *A4 SIZE પેજ 400* છે *બુક નો ડેમો તેમજ 1 બુક મંગાવવા નીચેથી હોલસેલ ભાવે મંગાવી શકો છો*⬇️ https://onlinebookzone.com/win/win-cet/?ref=120 📝 *10 થી વધુ બુકો મંગાવવા માટે.....*⤵️ https://onlinebookzone.com/win/win-cet/?ref=120 ■ *જ્ઞાન શક્તિ રેસીડેંટલ સ્કૂલ...* ■ *જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્ટલ સ્કૂલ...* ■ *રક્ષા શક્તિ સ્કૂલ મોડલ સ્કૂલ અને...* ■ *મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની સંયુક્ત પરીક્ષા એટલે કે CET.* ■ *વર્ષ 2023 અને 24 ના પેપર જવાબ સહિત ગુજરાતમાં શિષ્યવૃત્તિની પરીક્ષામાં સૌથી વધારે પસંદગી પામનાર વિદ્યાર્થીઓ એટલે વિન પબ્લિકેશનના....*
💥💥 *શિક્ષક ભરતી અપડેટ* 💥💥 *સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે* *બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે* *એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે* www.gkguru.in
💥 *બ્રેકિંગ ન્યૂઝ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 આજે જાહેર થઈ છે આવતી કાલથી ફોર્મ ભરવાના ચાલુ* ▪️ધોરણ ૯ - ૨૦,૦૦૦ ▪️ધોરણ ૧૦- ૨૦,૦૦૦ ▪️ધોરણ ૧૧ - ૨૫,૦૦૦ ▪️ધોરણ ૧૨- ૨૫,૦૦૦ 💸 *ધોરણ 9 થી 12 મા મળશે કુલ ૯૦,૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ* ફોર્મ ભરવા ક્યાં ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ કેવી રીતે ભરવું અને *ઓનલાઇન ફોર્મ ભરવા માટે સાઈટ https://tinyurl.com/5n95fnp8 આ છે. તમામ વાલીઓને શેર કરો કેમ કે આ રકમ કોઈ વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી બની શકે એમ છે
https://x.com/hdraval93/status/1894283126869983552?t=wyPT7VzSHoW9LrlGZSU50Q&s=19

💥બ્રેકિંગ ન્યુઝ 💥 ✍🏻જનરલ બદલી કેમ્પ બાદ ખાલી રહેલ જગ્યા (ધોરણ:-6 થી8) ✍🏻વિધ્યાસહાયક મિત્રોને અંદાજ આવી શકે😍 https://www.gkguru.in/sbi-life-insurance-policy-2025/ 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
💥 બ્રેકિંગ ન્યૂઝ 💥 *બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર* https://www.gkguru.in/icici-bank-loan-2025-2/