ઈસ્લામી સવાલ જવાબ
5.7K subscribers
About ઈસ્લામી સવાલ જવાબ
*🎤🎤 એક ઝરૂરી એલાન 🎤🎤* *અસ્સલામુ અલૈકુમ* ★ આ ચેનલ નો હેતુ ઉમ્મતમાં મસ્અલા–મસાઈલને આમ કરવા, જહાલત, રિવાજો અને ગલત અકીદાઓને દૂર કરવા, તેમજ ઉમ્મતમાં હદીષો અને ફઝાઈલને આમ કરવા, તેમજ ઉમ્મતમાં અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની તઅ્લીમો–સીરત ને આમ કરવી વગેરે વગેરે_ ★ દરેક વાતો માન્ય તથા જાણીતી કિતાબોના હવાલા સાથે મોકલવામાં આવશે. ★ દરેક વાતને કોઈ પણ પ્રકારની છેડછાડ વગર આગળ મોકલવાની ઇજાઝત છેં.
Similar Channels
Swipe to see more