
Samir Parmar
22 subscribers
About Samir Parmar
અહીં આપને ગુજરાતના રોજબરોજના બનાવોની વીડિયો મારફતે માહિતી મળતી રહેશે. આપના પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર 😇🙏🏽
Similar Channels
Swipe to see more
Posts

આવકનો દાખલો, ક્રિમિલેયર હવે પંચાયતમાં મળશે 67 સર્ટિફિકેટ ગામમાં જ મળી જશે, રેશનકાર્ડમાં સુધારો પણ થઈ જશે, તાલુકા-જિલ્લાના ધક્કા નહીં થાય https://divya.bhaskar.com/V0TNDo5OBQb

કિંમત વધતા લગ્નના સપના પર સોનું ફરી વળ્યું! કેટલા વધુ રૂપિયા ખર્ચવા પડશે? કમૂર્તા પછી કેટલો ભાવ વધશે? એક્સપર્ટે કરી મોટી આગાહી પૂરો વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો https://divya.bhaskar.com/JkEIl9uuDQb #Gold #GoldPrice #સોનું #સોનાનોભાવ #ગુજરાત #gujarat VC @divyabhaskar_in

હવે નામ લખવામાં પણ યુનિફોર્મ કોડ આધાર-ચૂંટણી-પાનકાર્ડમાં હવે નામ બદલવા પડશે? જન્મના સર્ટિ.માં પૂરું નામ લખવાના નવા નિયમો અને પ્રોસેસની A TO Z માહિતી https://divya.bhaskar.com/dSb9VHYcPQb Now uniform code for writing name also Will name have to be changed in Aadhaar-Election-PAN card now? New rules for writing full name in birth certificate and A TO Z information on the process VC #divyabhaskar

ફાસ્ટેગમાં હવે બે ગણા રૂપિયા કપાશે! ટૉલની નવી ઝોલ! ફાસ્ટેગમાં ઓછું રિચાર્જ કે KYC નહીં હોય તો ભરાશો; 5 ટ્રિકથી કાર્ડ બંધ થતું બચાવો https://divya.bhaskar.com/ntCUCjH8YQb

*ઉનાળો બમ બોલાવશે!:* ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ, અચાનક ગરમી કેમ વધી? 3 હવામાન નિષ્ણાત પાસેથી ટુ ધ પોઇન્ટ સમજો https://divya.bhaskar.com/d75XLzimhRb

*જૂનાં વાહનનો લકી નંબર નવાં વાહનમાં લગાવો:* 4 કિસ્સામાં ના બદલી શકો, VIP નંબરના કેટલા રૂપિયા થશે? નવી પોલિસીની શરતો અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો https://divya.bhaskar.com/vsxSUN3XiRb