Devlipinews.com WhatsApp Channel

Devlipinews.com

28 subscribers

Similar Channels

Swipe to see more

Posts

Devlipinews.com
Devlipinews.com
2/22/2025, 1:01:25 PM

*મહારાષ્ટ્રના નાસિકમાં ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે દરગાહ પર કાર્યવાહી, સ્થિતિ તણાવગ્રસ્ત* #Nashik #Bulldozeraction #Maharashtra #Dargah https://devlipinews.com/dn/india/nashik-illegal-religious-construction/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/22/2025, 11:49:51 AM

*પાકિસ્તાનમાં જન-ગણ-મન, લાહોરમાં લાઈવ મેચમાં બ્લન્ડર, પાકિસ્તાનીઓ આશ્ચર્યચકિત, સોશ્યલ મીડિયા પર લોકોએ લીધી મજા, જુઓ વિડીઓ* #ChampionsTrophy2025 #EngVsAus #Cricket https://devlipinews.com/dn/sports/aus-vs-eng-video-viral-jan-gan-man/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/23/2025, 6:55:00 AM

*ટીમ ઈન્ડિયા લેશે 8 વર્ષ પહેલાના પરાજયનો બદલો? પછાડશે પાકિસ્તાનને? કોહલીની ઈજાથી ચિંતામાં ભારત* #ChampionsTrophy2025 #TeamIndia #Pakistan #IndvsPak https://devlipinews.com/dn/sports/champions-trophy-team-india-vs-pak/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/23/2025, 4:37:51 AM

*43 વર્ષની ઉંમરે, યુવરાજ સિંહે સુપરમેનની જેમ હવામાં ઝડપ્યો કેચ, દર્શકો થયા આશ્ચર્યચકિત,જુઓ વિડિઓ* #IMLT20 #YuvrajSingh #Superman #Cricket https://devlipinews.com/dn/devlipi/iml-t20-yuvraj-singh-flying-catch/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/22/2025, 8:09:52 AM

*ગૂગલ પે એ પણ ગ્રાહકોને આપ્યો ઝટકો, હવે બિલ પેમેન્ટ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ, કેવી રીતે બચી શકાય?* #GooglePay #UPI #Phonepe #Paytm https://devlipinews.com/dn/buisness/google-pay-introduces-convenience-fee/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/23/2025, 5:37:31 AM

*જ્યોર્જિયા મેલોની વામપંથીઓ ઉપર આકરા પાણીએ, કહ્યું, 'તેઓ મોદી પર પ્રહાર કરે છે, લોકશાહી માટે ખતરો ગણાવે છે'* #GeorgiaMeloni #PMModi #LeftWing https://devlipinews.com/dn/world/giorgia-meloni-on-narendra-modi/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/25/2025, 12:28:06 PM

*શીખ વિરોધી રમખાણોના કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને કોર્ટે ફટકારી બીજી આજીવન કેદની સજા* #AntisikhRiots #Sajjankumar #Congress https://devlipinews.com/dn/india/anti-sikh-riots-sajjan-kumar-congress/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/24/2025, 10:24:10 AM

*ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ઉપર ISKPના આતંકવાદીઓનો ડોળો! વિદેશીઓના અપહરણનો બનાવ્યો ખતરનાક પ્લાન* #ChampionsTrophy2025 #Cricket #Pakistan #ISKP https://devlipinews.com/dn/sports/iskp-threat-champions-trophy-2025/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/22/2025, 10:21:47 AM

*ભગવંત માનની કમાલ! ન અધિકારી ન કર્મચારી… 20 મહિના સુધી મંત્રાલય કાગળ ઉપર ચાલ્યું, ઉતાવળમાં લેવાયો મોટો નિર્ણય* #BhagwantMann #Punjab #GhostMinistry https://devlipinews.com/dn/devlipi/bhagwant-mann-closes-ghost-ministry/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Devlipinews.com
Devlipinews.com
2/22/2025, 4:55:07 AM

*શશિ થરૂર છોડશે કોંગ્રેસ? રાહુલ ગાંધીને પૂછ્યું કોંગ્રેસમાં મારી ભૂમિકા શું છે? ખડગે સામે પક્ષ પ્રમુખની ચુંટણી લડ્યા હતા* #ShashiTharoor #Congress #RahulGandhi https://devlipinews.com/dn/politics/shashi-tharoor-congress-crisis/ *દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો* 👇👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va6LdduElagm3mpzyp3K

Link copied to clipboard!