JobsGujarat
387 subscribers
About JobsGujarat
We provides Job Updates, Useful things, educational updates, Health updates and many more
Similar Channels
Swipe to see more
Posts
👨💻 *વિદ્યા સહાયક ભરતી 1 થી 5 તારીખ :-29/5/2025 અપડેટ.* કુલ 450 ઉમેદવારો પૈકી ♻️ આજ ની ભરાયેલ સીટો-418 OPEN-227 OBC-126 SC-31 EWS-33 ST-1 ♻️ ગેરહાજર ઉમેદવાર-32
*રાજ્યમાં કોરોનાના 265 કેસ એક્ટિવ.* *રાજ્યમાં આજે કોવિડ ના 68 કેસ નોંધાયા* *11 દર્દી હોસ્પિટલમાં જ્યારે 254 હોમ આઇસોલેશનમાં*
*📣 12 પાસ ભરતી* ● એરપોર્ટ વિભાગમાં નવી ભરતી ● 4700+ જગ્યાઓ ● 12th pass ✅ ● 25,000 પગાર ધોરણ. ● Age - 18 થી 27 ● ફોર્મ ભરવા છેલ્લી તારીખ 30 જૂન 2025 🔹વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક 👉 https://edu.mytechnologyhubs.com/2025/05/nia-csa-recruitment-2025-apply-online.html?m=1 🚀 તમારા દરેક 12 પાસ ભાઈ બહેન મિત્રોને ગ્રુપમાં મોકલી દો.
*🧾 ગુજરાત ખેતી વિભાગ ભરતી 2025* ✓ કોઈ ફોર્મ ભરવાનું નથી,,, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ.... * મહેસાણા * પાટણ * સાબરકાંઠા * બનાસકાંઠા * અરવલ્લી 🚩https://edu.mytechnologyhubs.com/2025/05/gujarat-agriculture-department.html?m=1
હવે શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે અને પ્રવાસમાં જો વિદ્યાર્થીનીઓ પણ હશે તો મહિલા પોલીસ કર્મીઓ પણ સાથે રહેશે. #Gujarat CMO Gujarat Gujarat Police
👉HTAT બદલી કેમ્પ જનરલ રાઉન્ડ 15 જુન પહેલાં પૂર્ણ કરવાં 👉 ત્યાર બાદ જિલ્લા અરસ પરસ અને ત્યાર બાદ HTAT બઢતી આપશે ભરતીના નિયમો મુજબ
*પ્રિ - પી.ટી.સી. (બાલ અધ્યાપન મંદિર) વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ અંગેની જાહેરાત*