🌿🌱મદદનીશ ખેતી નિયામક (તાલીમ અને મુલાકાત) ની કચેરી, જબુગામ🌾🌱
58 subscribers
About 🌿🌱મદદનીશ ખેતી નિયામક (તાલીમ અને મુલાકાત) ની કચેરી, જબુગામ🌾🌱
ખેતીવાડી ખાતાની વિવિધ યોજના જેવી કે, 1) પીએમ કિસાન સમ્માન નિધી યોજના 2) ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 3) કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત વિવિઘ ઘટક હેઠળ સહાય 4) AGR-50 યોજના હેઠળ ટ્રેકટર ઘટક ની ખરીદી પર સહાય વગેરે અંગેની માહિતી સંબંધિત ગામ/તાલુકાના ગ્રામસેવક(ખેતી) અથવા વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી ખાતેથી તથા ઓનલાઇન માહિતી https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx મારફત મેળવી શકાય છે.
Similar Channels
Swipe to see more
Posts
https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry
https://youtu.be/7szp11hzqQw?si=SK9RAB8ShDBhE1-Z *આ વીડિયોમાં આપવામાં આવેલ માહિતીનો પ્રચાર- પ્રસાર વધુમાં વધુ ખેડૂતો અને સગા વ્હાલામાં કરવા વિનંતી છે.*