Weather Tv WhatsApp Channel

Weather Tv

351 subscribers

About Weather Tv

મિત્રો "Weather Tv" ચેનલ ઉપરથી તમને સમગ્ર રાજ્યના હવામાન અંગેની નિયમિત માહિતી મળતી રહેશે. જેથી અહીંની માહિતી તમને ખેતી કાર્યોમાં આગોતરા આયોજન ગોઠવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમારા બીજા મિત્રોને પણ આ "Weather Tv" ચેનલમાં જોડવા નમ્ર વિનંતી.🙏🙏 ખાસ નોંધ : અહીં મૂકવામાં આવતી હવામાનની માહિતી એ હવામાનના વિવિધ મોડેલો ઉપર અભ્યાસ કરીને રજૂ કરવામાં આવે છે. માટે અહીં મૂકવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

Similar Channels

Swipe to see more

Posts

No posts available for this channel.
Link copied to clipboard!