માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ: WhatsApp Channel

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

1.1K subscribers

About માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

શેર બજાર તથા આઇપીઓ ને લગતા સાચા અને ઝડપી સમાચાર ગુજરાતીમાં..... *🖨️માર્કટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ* *📌આ NEWS UPDATE ગ્રુપ મા જોડાયેલા મિત્રો માટે એક ખાસ નોંધ:* *👉આ ગ્રુપ મા પોસ્ટ કરવામાં આવતા સમાચાર એ કંપની, તરફથી અને BSE, NSE તરફથી જાહેર કરવામાં આવતા 100% સાચા અને આધિકારિક સમાચાર હોય છે.* *👉આ ગ્રુપ મા કોઈ પણ ખરીદ-વેચાણ ની સલાહ આપવામાં આવતી નથી.* *👉IPO બાબતે પોસ્ટ કરવામાં આવતી માહિતી એ આધિકારિક માહિતી હોય છે.* *👉IPO મા જે મિત્રો ને APPLY કરવું હોય તે પોતાના નાણાંકીય સલાહકાર ની સલાહ ને કરી શકે,અમારા દ્વારા આપને સતત તમામ માહિતી આપવામાં આવશે અને અમારું અંગત મંતવ્ય શું છે તે પણ જણાવવામાં આવશે.* *👉IPO નું એલોટમેન્ટ મળ્યા બાદ ALLOTMENT મળેલા શેર કઈ રીતે SELL કરવા કે HOLD કરવા એ તમારે નક્કી કરવાનું હોય છે, અથવા આપના BROKER ની HELPLINE NUMBER પર સંપર્ક કરી ને માહિતી મેળવી શકો છો.* *👉IPO APPLY કરવાથી લઈ ને ALLOTMENT મળ્યા બાદ SELL કરવાની જવાબદારી તમારી હોય છે.* *👏અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે હોય છે,કોઈ પણ પ્રકાર નું રોકાણ કરતા પહેલા આપના નાણાંકીય સલાહકાર ની સલાહ લેવી જરૂરી છે.* *👉કોઈ પણ પ્રકારના નફા-નુકસાન માટે અમે જવાબદાર નથી |*

Similar Channels

Swipe to see more

Posts

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/16/2025, 1:32:20 PM

https://youtu.be/_jywRih-Vio?si=cU9-XFoMT1kawV6F *👆3 મહત્વના શેર વિશે સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષા મા:* *👆BELRISE ના STOCK ના પરિણામ, અને મહત્વના સપોર્ટ અને RESISTANCE LEVEL:* *👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:*

Post image
Image
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/16/2025, 5:37:18 AM

https://www.instagram.com/reel/DK8x4dVth8w/?igsh=MWRqYXllZHdhbDcwbw== આ શેર માં મળશે જબરું સ્પ્લિટ અને બોનસ.. તમારા પોર્ટફોલિયો માં છે??? *સરસ જાણવા લાયક માહિતી:*

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/17/2025, 5:44:06 AM

https://www.instagram.com/reel/DK_YaD5yeBG/?igsh=eXF6bWd6NnVxbHUw વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યા સ્ટોક માર્કેટ ને લગતા મહત્વ ના કરાર..

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/17/2025, 2:29:00 AM

*🇮🇳શુભ સવાર:*

માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/14/2025, 11:11:41 AM

https://youtu.be/DhWPNzmo8os?si=VjTWhPMPVEAHGU-h શું તમારી પાસે YES BANK ના શેર છે કે ખરીદવા ઈરછો છો???? 👆આ વિડિયો સંપૂર્ણ જોવો આવ્યા છે મહત્ત્વના સમાચાર: 👆વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:

Post image
Image
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/17/2025, 2:29:48 AM

*🔹વૈશ્વિક હલચલ:* *©ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ:©* ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ ના વાતાવરણ મા હજુ કોઈ સકારાત્મક ચિત્ર જોવા મળ્યું નથી, પણ અમેરિકા આ યુદ્ધ માં સતત રસ દાખવી રહ્યું છે,આજે સવારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, આ પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાને "ડીલ" પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા જે તેમણે (ટ્રમ્પે) તેમને કહ્યું હતું. તેમણે આને શરમજનક અને માનવ જીવનનો બગાડ ગણાવ્યો છે. *ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયાર ન રાખી શકે અને આ વાત તેમણે વારંવાર કહી છે.* *અંતે, તેમણે સૌને તાત્કાલિક તેહરાન ખાલી કરવા જણાવ્યું છે.* *આ ટ્વીટ 17 જૂન, 2025 ના રોજ સવારે 4:16 વાગ્યે પોસ્ટ કરવામાં આવ્યું હતું:* *©POST CREDIT:ગુજરાતી ટ્રેડર ન્યુઝ અપડેટ ગ્રુપ:©*

Post image
Image
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/17/2025, 6:12:16 PM

*વૈશ્વિક તણાવ યથાવત:* ઇઝરાયેલી વાયુસેનાએ 70થી વધુ ઇરાની હવાઈ સંરક્ષણ બેટરીઓનો નાશ કર્યો છે. તાજેતરમાં ફાઇટર જેટ્સે ઇરાનની સંરક્ષણ ક્ષમતાઓને નબળી પાડવા અને હવાઈ શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટે પાંચ હુમલાઓ કર્યા છે, જેથી ઇરાનની અંદરના લક્ષ્યો સુધી પહોંચી શકાય.

Video
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/17/2025, 4:47:37 PM

https://youtu.be/s8p28kWZ9E8?si=aR2AaniRk5vulZ2v *🔸ARIS INFRA SOLUTIONS LIMITED:* *👆આ IPO આવતીકાલ થી શરૂ થાય છે, ફક્ત 6 મિનિટ મા સંપૂર્ણ માહિતી મેળવો અને નક્કી કરો કે IPO મા અરજી કરવી કે નહીં:* *વિડિયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:*

Post image
Image
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/15/2025, 10:29:50 AM

https://youtu.be/V06gl9AggF4?si=wcd8n_tXjsj1Bm7j *👆SME IPO ના ચાહકો માટે આવી રહ્યો છે એક સારો SME IPO...* *👆તમામ જાણવા લાયક માહિતી:*

Post image
Image
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:
6/13/2025, 5:24:20 PM

https://youtu.be/V06gl9AggF4?si=wcd8n_tXjsj1Bm7j *👆આવી રહ્યો છે એક સારો SME IPO...* *👆તમામ જાણવા લાયક માહિતી:*

Post image
Image
Link copied to clipboard!