
MISSION GUJARAT POLICE👮🏻♂️✅
307 subscribers
About MISSION GUJARAT POLICE👮🏻♂️✅
👉MISSION GUJARAT POLICE 👮🏻♂️ 🔵 આ ચેનલ સરકારી ભરતી ની તૈયારી કરતા મિત્રો માટે બનાવવામાં આવી છે 🟡 આ ચેનલમાં ગુજરાત પોલીસ_PSI/ASI _ફોરેસ્ટ_Army_તથા અન્ય સરકારી ભરતી એક્ઝામ ને લગતી તમામ માહિતી અને મટીરીયલ મોકલવામાં આવશે. 📚 લેખિત એકઝામ, રનિંગ, સિલેબસ,મોટિવેશન અને જુના પેપર તથા આપના દરેક સવાલના જવાબ અમારી ચેનલમાં મળશે. 👍Government ભરતી ની તૈયારીઓ કરતા મિત્રો અમારી સાથે જોડાવા માટે નિચે લિંક આપેલ છે 🔴YouTube subscribe Link-- https://yt.openinapp.co/5zf4x 🔵Telegram link:https://telegram.openinapp.co/6pnyy 🟧 Instagram https://insta.openinapp.co/kkqo3 ✔️LIKE ✔️Share ✔️Subscribe ✅ નોંધ-PDF meterials ગ્રુપ માં આવશે join કરી લેજો અને તમારા બધાં ગ્રુપ માં share કરવાનું ના ભૂલતા મિત્રો.📚
Similar Channels
Swipe to see more
Posts

🇮🇳રાષ્ટ્રહિત સર્વોપરી🇮🇳 ગુજરાત ગવર્મેન્ટ ભરતી ની તૈયારીઓ કરતા મિત્રો અમારી સાથે જોડાવા માટે નીચે લિંક આપેલ છે. ભરતીની A to Z માહિતી મળી રહેશે તમામ મિત્રો સુધી શેર કરજો આભાર Instagram page https://insta.openinapp.co/kkqo3 Telegram Group https://telegram.openinapp.co/6pnyy YouTube chennal https://yt.openinapp.co/5zf4x Facebook page https://fb.openinapp.co/clmrv Join WhatsApp Group🤙🏻✍🏻 Whatspp Chennal https://wa.openinapp.link/dsdnr Whastpp group-1 https://wa.openinapp.co/yzrnv Whatspp group-2 https://wa.openinapp.co/mq8cn Whatspp group-3 https://wa.openinapp.co/zy530 Whatspp group-4 https://wa.openinapp.co/2qykl Whatspp group-5 https://wa.openinapp.co/mfqv3 Whatspp group-6 https://wa.openinapp.co/gjnju Whatspp group-7 https://wa.openinapp.co/jlj7f WhatsApp group-8 https://wa.openinapp.co/lr7o8 INDIAN ARMY https://chat.whatsapp.com/K8hofrU2MX4EcWj7EVFojY FOREST GROUP https://chat.whatsapp.com/LbyewPtZn6pA6DlKtDaLur ✅Daily Post ✅ monthly promotion પ્લાન ચાલુ છે. ✍Reel અથવા ✍પોસ્ટ સાથે સ્ટોરી , કોઈ વિડિયો લિંક કે કોઈ પણ પ્રમોશન કરવી શકો 📚Team - MISSION GUJARAT POLICE 👮🏻♂️

🔴 મહત્વની સૂચના – #LRD પરીક્ષાર્થીઓ માટે🛑 "રાજકોટમાં ભારે વરસાદને પગલે અગત્યની માહિતી" વિદ્યાર્થીમિત્રો રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. આવાં પરિસ્થિતિમાં LRD પરીક્ષા માટે રાજકોટે આવી રહેલા તમામ પરીક્ષાર્થીઓને નીચેની બાબતોમાં ખાસ સાવચેતી રાખવા વિનંતી છે: 📌 જરૂરી સૂચનાઓ: ✅ સમયસર પહોંચી જાવ: ટ્રાફિક અને વરસાદને ધ્યાનમાં રાખીને સમય કરતા થોડી વહેલી બહાર પડો, જેથી પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકો. ✅ વરસાદથી બચાવ માટે તૈયાર રહો: છત્રી, રેનકોટ અથવા પ્લાસ્ટિક કવર સાથે આવવું અનિવાર્ય છે. ✅ ભીંજાયેલા માર્ગો પર સાવચેત રહો: રસ્તા પર ભેજ અને પલળેલી જમીન પર ચાલતી વખતે ધ્યાન રાખો, ઝપટો ન આવે તે માટે સાવધ રહો.ઘણી ગટર ના ઢાંકણા પણ ખુલા હોય છે તો અકસ્માત ન થાય. ✅ વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી: પાણી ભરેલા રસ્તાઓ ટાળો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો. 🎓 તમારી સલામતી અમારી પ્રાથમિકતા છે. તમારું ભવિષ્ય મહત્વનું છે અને તેથી પણ વધારે જરૂરી છે તમારી સુરક્ષા. વરસાદ વચ્ચે પણ તમે નિર્ભયતાથી અને સમજદારીપૂર્વક પરીક્ષા આપો એજ શુભકામના છે. 🌟 શુભેચ્છાઓ સાથે, તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે એવી કામના. Best of Luck! 🤞🏻🍀

વિડિયો લિંક ..https://www.instagram.com/reel/DK9P0Ffy7H_/?igsh=MmprdHhua2J4eHls ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પેપર ની ઓએમઆર શીટ ડાઉનલોડ નથી થતી અને ડાઉનલોડ થાય છે તો ખુલતી નથી તે ઉમેદવારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે.. લિંક ઓપન કરી થ્રી ડોટ ઉપર ઓકે કરી અને ક્રોમમાં ખોલે અને ત્યારબાદ બધી ડીટેલ નાખી અને ડાઉનલોડ કરજો એટલે થઈ જશે. 🇮🇳રાષ્ટ્રહિત સર્વોપરી 🇮🇳 શૂન્ય થી સર્જન🎯✅💯 @iam_nilesh_chauhan #LRD_OMR 👉LRD OMR LINK :- https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx 👆તમામ જિલ્લા ની OMR મુકાઇ ગઈ છે

આજનું કોન્સ્ટેબલ નું પેપર.. #Review 📌Maths and reasoning hard htu 📌gs average 📌Paper overall hard htu

ચાલો હવે.... Omr sheet download કરી લેજો.. 🔰 LRD CONSTABLE OMR LINK 👇👇 https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx #LRD #GPRB

OMR ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં ડાઉનલોડ કરો..✍ https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx

#LRD #Bus_Availability #GSRTC #Exam 📌૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન 📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે. 📌આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. 📌 ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 📌સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે 📌 ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.