
Gujarati Help Guru
82 subscribers
About Gujarati Help Guru
*ગુજરાતી હેલ્પ ગુરુ* એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને સરકારી નોકરીઓ, ઓનલાઈન ટેસ્ટ, સ્ટડી મટીરીયલ્સ, બ્લોગિંગ ટિપ્સ એન્ડ ટ્રિક, ઓનલાઈન મેક મની, વગેરે
Similar Channels
Swipe to see more
Posts

💥રેલવેમાં આવી મોટી ભરતીની જાહેરાત ✅ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ✅ફોર્મ ભરવામાં બાકી રહેલા ઉમેદવારોએ ફોર્મ ભરી દેવું 🔰કુલ જગ્યાઓ:9970 🔰લાયકાત: 10 પાસ/12પાસ/iti/Diploma/Graduate 🔰પગાર ધોરણ: 19900 🔰છેલ્લી તારીખ: 19/05/2025

⭕ *भारत में फसलों के सबसे बड़े उत्पादक राज्य* ✍️ 1. भारत में धान का सबसे बड़ा उत्पादक *▪️पश्चिम बंगाल* 2. भारत में गेहूं का सबसे बड़ा उत्पादक *▪️उत्तर प्रदेश* 3. भारत में गन्ने की सबसे बड़ा उत्पादक *▪️उत्तर प्रदेश* 4. भारत में मूंगफली की सबसे बड़ा उत्पादक *▪️गुजरात* 5. भारत में चाय का सबसे बड़ा उत्पादक *▪️असम* 6. भारत में बांस का सबसे बड़ा उत्पादक *▪️असम* 7. भारत में जूट का सबसे बड़ा उत्पादक *▪️ पश्चिम बंगाल* 8. भारत में तम्बाकू का सबसे बड़ा उत्पादक *▪️आंध्र प्रदेश* 9. भारत में केले का सबसे बड़ा उत्पादक *▪️तमिलनाडू* 10. भारत में केसर का सबसे बड़ा उत्पादक *▪️जम्मू कश्मीर* 11. भारत में प्याज का सबसे बड़ा उत्पादक *▪️ महाराष्ट्र* 12. भारत में काली मिर्च का सबसे बड़ा उत्पादक *▪️केरल* 13. भारत में कपास का सबसे बड़ा उत्पादक *▪️गुजरात* 14. भारत में कॉफी का सबसे बड़ा उत्पादक *▪️कर्नाटक* *जानकारी अच्छी लगे तो 𝐋𝐢𝐤𝐞 ♥️और 𝐒𝐡𝐚𝐫𝐞 🙏 जरूर करें*

💥 તલાટી, કોન્સ્ટેબલ અને પીએસઆઇ, Class 1 - 2 અને Class 3 ની 21,066 જગ્યાઓ પર ભરતીની જાહેરાત... 😍 ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માં મોટી સંખ્યામાં સરકારી નોકરીઓની જાહેરાત... 😳 કુલ 21,066 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે... ✅ ગુજરાત સરકારી નોકરી ભરતી કેલેન્ડર વર્ષ 2025.. (દસ વર્ષનો ભરતી પ્લાન)... 💥 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ - 15,293 જગ્યાઓ... 😊 Class 1 & 2 - 956 જગ્યાઓ... 💥 Class 3 - 20,718 જગ્યાઓ...

⭕ 01/02/2025 લાગૂ થયા આ મોટા ફેરફારો.... • હવે ATMમાંથી દર મહિને માત્ર ૩ વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે. પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ • જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે. • આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકાશે. • કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 4 થી 7નો ઘટાડો • 1 ફેબ્રુઆરીથી, ખાસ અક્ષરો (જેમ કે @, #, $, વગેરે) ધરાવતા UPI ID સ્વીકારવામાં આવશે નહીં • હવે UPI યુઝર્સે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું ID બનાવવું પડશે. • 1લી ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થશે. SBIમાં ખાતાધારકોએ હવે 3000 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા રાખવા પડશે. PNBમાં 3500 જ્યારે કેનેરા બેંકમાં 2500 • વ્યાજ દરમાં ફેરફાર: SBI, PNB અને અન્ય બેંકો હવે બચત ખાતાઓ પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે. 1 ફેબ્રુઆરીથી બચત ખાતા પર વ્યાજ દર ૩ ટકાથી વધારીને 3.5 ટકા કરી શકે છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5 ટકા વધારાનું વ્યાજ મળશે. • મારુતિની કાર થઈ મોંઘી: મારુતિ સુઝુકીના વિવિધ મોડલની કિંમતો 1 ફેબ્રુઆરી, 2025થી વધારવામાં આવી છે. મારુતિની કાર 32,500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.