
ZEE 24 KALAK GUJARATI
January 18, 2025 at 08:48 AM
Bonus Share: 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે આ કંપની , રેકોર્ડ ડેટ કરવામાં આવી જાહેર, 6 મહિનામાં પૈસા કર્યા છે ડબલ
આ કંપનીએ પાત્ર રોકાણકારોને 1 શેર પર 1 શેર બોનસ આપશે. જેના માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે અને 17 જાન્યુઆરીના રોજ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી.
https://zeenews.india.com/gujarati/photo-gallery/this-company-is-giving-1-share-bonus-for-1-share-record-date-announced-money-doubled-in-6-months-391868
👍
😂
😮
3