ZEE 24 KALAK GUJARATI

ZEE 24 KALAK GUJARATI

64.7K subscribers

Verified Channel
ZEE 24 KALAK GUJARATI
ZEE 24 KALAK GUJARATI
January 18, 2025 at 09:07 AM
Mukesh Ambani: ₹300ને પાર જશે મુકેશ અંબાણીનો આ શેર ! કંપનીએ ત્રિમાસિક પરિણામો કર્યા જાહેર JM ફાઇનાન્શિયલના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની આ કંપની Nifty50 ઇન્ડેક્સમાં એન્ટ્રી લઈ શકે છે. આ ફેરફારની જાહેરાત ફેબ્રુઆરી 2025માં થવા જઈ રહી છે, જે 31 માર્ચ, 2025થી લાગુ થશે. નિષ્ણાતો શેરમાં તેજી ધરાવે છે. અનુમાન છે કે ફરી એકવાર આ શેર 300 રૂપિયાના સ્તરને પાર કરશે. https://zeenews.india.com/gujarati/photo-gallery/mukesh-ambani-company-share-price-will-cross-rs-300-the-company-has-announced-its-quarterly-results-391859/-391866
👍 🥹 3

Comments