
ZEE 24 KALAK GUJARATI
January 18, 2025 at 01:15 PM
IPO News: 40 વર્ષ જૂની કંપનીનો આવી રહ્યો છે IPO, મળી ગયા છે મર્ચન્ટ બેન્કર્સ, જાણો સંપૂર્ણ પ્લાન
આ કંપની આ વર્ષના મધ્ય સુધીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કરે તેવી અપેક્ષા છે અને પછી 2025ના અંત સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થશે. કંપનીએ હવે આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ FY23માં 1437 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે FY22માં રૂપિયા 1015 કરોડ કરતાં 42 ટકા વધુ છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/ipo-of-40-year-old-company-is-coming-merchant-bankers-have-been-found-know-the-complete-plan-391969
👍
☺️
😂
😢
6