
ZEE 24 KALAK GUJARATI
January 20, 2025 at 05:40 AM
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, મેગા ઈવેન્ટ પહેલા કરી મોટી ભવિષ્યવાણી
ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાં તેની પહેલી મેચની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની પહેલી મેચથી કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર દ્વારા મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.
http://zeenews.india.com/gujarati/sports/not-kohli-or-bumrah-this-dangerous-cricketer-will-win-the-champions-trophy-for-india-big-prediction-made-before-the-mega-event-392289
👍
2