
ZEE 24 KALAK GUJARATI
January 20, 2025 at 09:44 AM
શું તમને પણ રાત્રે ભાત ખાવાની આદત છે, જાણો રાત્રે રાઈસ ખાવાથી શરીર પર શું થાય છે અસર ?
ભારતમાં મોટાભાગના લોકો દાળ સાથે ભાત ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ભાત વગરનું ભોજન ખાતા નથી. બપોરના જમવામાં ભાત ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી શકે છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/do-you-also-have-the-habit-of-eating-rice-at-night-know-what-effect-eating-rice-at-night-has-on-the-body-392327
😮
1