ZEE 24 KALAK GUJARATI

ZEE 24 KALAK GUJARATI

64.7K subscribers

Verified Channel
ZEE 24 KALAK GUJARATI
ZEE 24 KALAK GUJARATI
January 20, 2025 at 10:54 AM
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ, જાણો અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં પણ રોકાણ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસમેન પરિવારમાંથી આવે છે અને તેમનો બિઝનેસ દૂનિયાભરમાં ફેલાયેલો છે, અમેરિકામાં બાદ ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી વધારે રોકાણ છે.  http://zeenews.india.com/gujarati/business/the-47th-president-of-the-united-states-donald-trump-has-invested-rs-7500-crore-in-india-know-where-392325
👍 1

Comments