ZEE 24 KALAK GUJARATI

ZEE 24 KALAK GUJARATI

64.7K subscribers

Verified Channel
ZEE 24 KALAK GUJARATI
ZEE 24 KALAK GUJARATI
January 21, 2025 at 07:32 AM
રોકાણ કરવું તો આવા IPOમાં ! 100%થી વધારે રિટર્ન, IPOએ કર્યો કમાલ, આજે ફરી શેરમાં લાગી અપર સર્કિટ આ શોપિંગ કંપનીના શેરમાં મંગળવાર અને 21 જાન્યુઆરીના રોજ તોફાની વધારો જોવા મળ્યો છે, કંપનીના શેરમાં સવારમાં અપર સર્કિટ લાગી હતી, 5 ટકાના વધારા બાદ કંપનીના શેરના ભાવમાં એનએસઈમાં 178 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. https://zeenews.india.com/gujarati/photo-gallery/more-than-100-percent-return-ipo-did-wonders-upper-circuit-in-company-shares-again-today-392520/-392526
👍 👎 2

Comments