
ZEE 24 KALAK GUJARATI
January 22, 2025 at 06:12 AM
Expert Buying Advice: 84 ટકા વધી શકે છે આ સ્ટૉક, એક્સપર્ટને છે ભરોસો, સતત ઘટી રહ્યો છે ભાવ, 203 રૂપિયા છે કિંમત
આ કંપનીના શેર તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોથી સતત ફોકસમાં છે. આ દિવસોમાં કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે 8% ના ઘટાડા પછી, બુધવારે પણ આ શેર 5% થી વધુ ઘટ્યા છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/this-stock-can-increase-by-84-percent-experts-are-confident-the-price-is-continuously-falling-the-price-is-203-rupees-392748
❤️
👍
2