ZEE 24 KALAK GUJARATI
January 22, 2025 at 07:06 AM
લિસ્ટિંગની મિનિટોમાં 100% વધ્યો આ શેર, પહેલા જ દિવસે પૈસા થઈ ગયા ડબલ, 163 રૂપિયા પર પહોંચ્યો ભાવ
આ IPO આજે બુધવારે અને 22 જાન્યુઆરીના રોજ BSE પર લિસ્ટ થયો હતો. કંપનીના શેર BSE SME પર 163.40 રૂપિયા પર 90%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. તેની આઈપીઓની કિંમત 86 રૂપિયા છે. IPO 15 જાન્યુઆરીએ રોકાણ માટે ખુલ્યો હતો. આ IPO 17 જાન્યુઆરીએ બંધ થયો હતો.
https://zeenews.india.com/gujarati/photo-gallery/this-stock-rose-100-percent-within-minutes-of-listing-the-money-doubled-on-the-first-day-itself-the-price-reached-rs-163-392765/-392771
😮
1