ZEE 24 KALAK GUJARATI
January 23, 2025 at 10:01 AM
Stock Split: 10 ભાગમાં વહેચાશે 27 રૂપિયાનો આ શેર, કંપનીએ કરી જાહેરાત, ભાવમાં 52% વધારો
કન્ટેન્ટ ક્રિએશન અને પ્રોડક્શન કંપનીએ 1:10ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. આ સ્ટોક સ્પ્લિટને 21 જાન્યુઆરીના રોજ કંપનીના બોર્ડ સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
https://zeenews.india.com/gujarati/photo-gallery/this-share-of-rs-27-will-be-divided-into-10-parts-the-company-announced-the-price-increased-by-52-percent-393012/-393019
❤️
👍
5