
BAS EK TU RAAJI THA
February 15, 2025 at 05:27 AM
ગુરુહરિ સ્વામીશ્રી કહેતા, અંબરીશ એટલે કેવળ ધામ ધામી મુક્ત ને અર્થે વ્યવહાર.
કેવળ ધામ ધામી અને મુક્ત ને અર્થે વ્યવહાર કરવો હોય તો નિરંતર મહિમા માં રહેવું પડે.
- ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી
- ૨૦૨૫-૦૨-૧૪
- અંબરીશ સભા, આત્મીય વિદ્યા ધામ
🙏
❤️
3