BAS EK TU RAAJI THA
February 16, 2025 at 08:32 AM
https://youtu.be/4YQ6BLeBnP8
_*આધ્યાત્મિક વિવેક પ્રગટાવવા માટે શિક્ષાપત્રીની અનિવાર્યતા*_ 💕
1. _દેશને ચલાવવા બંધારણ જોઈએ. કંપની ચલાવવા બંધારણ જોઈએ._
2. *સંપ્રદાય ચલાવવા બંધારણ જોઈએ. તે વગર Smoothness ન આવે.*
૩. _આપણને ભગ. સ્વામિનારાયણએ શિક્ષાપત્રીરૂપી બંધારણ આપ્યું._
4. *212 શ્લોકનું, પોકેટ સાઇઝ શાસ્ત્ર.*
5. _આપણા લોકલાડીલા નેતા શ્રી સરદાર પટેલે શિક્ષાપત્રી વાંચી ને કહ્યું કે " આ શિક્ષાપત્રી પ્રમાણે કોઈપણ વ્યક્તિ જીવન જીવે તો તેને એકપણ પ્રકારની ઉપાધિ ન આવે. લૌકિક જગતની પણ નો આવે અને આધ્યાત્મિક જગતની પણ ન આવે "_
6. _*શિક્ષાપત્રીમાં વિવેક મૂક્યો છે. માત્ર ત્રણ અક્ષરનો શબ્દ*_.✅
7. *_કોઈ આપણને પૂછે કે સત્સંગ શા માટે કરીએ છીએ..!? તો એમને કહેવાનું કે " વિવેક " પ્રગટાવવા_*..
8. આંધળા ને ભગવાન આંખ આપે, લંગડા ને ભગવાન પગ પણ આપે, ગરીબ માણસને લક્ષ્મી પણ આપે
પણ
_*વિવેક ન હોય તો તેનો ક્યાં ઉપયોગ કરવો તે ખબર ન પડે*_
_આ વિવેક પ્રગટાવવા માટે શિક્ષાપત્રી જોઈએ જ_
9. *ભગવાન સ્વામિનારાયણએ શિક્ષાપત્રીમાં કોમન સેન્સની વાતો મૂકી. અને સંબંધ બાંધવા માટે બ્રહ્મરૂપ થવા સુધીની પણ વાતો મૂકી*
💕 ઘરને મંદિર બનાવવું હોય અને આત્મીયતા ઘરમાં પ્રગટાવવી હોય તો ક્યારેય કોઈને તુંકારે બોલશો નહીં. તુંકારે બોલો નહીં અને ગરમ થાવ નહીં તો ઘરમાં સો ટકા આત્મીયતા પ્રગટી જ જાય..
_*જે વિવેકી તે સદા સુખી*_
વિવેક વગર ..
_રાજા બી દુઃખિયા, રંક બી દુઃખિયા,_
_*બીના વિવેક સબ ભેખભી દુઃખિયા*_
💕 હૈયાને વિષે જો ભગવાન પ્રગટાવવા હોય તો વિવેક અનિવાર્ય ચીજ છે.
💕 અને આવો વિવેક માત્ર સત્સંગમાં જ મળે. એ ક્યાંય બજારમાં ન મળે.
💕 ફોકસ થવા માટે Diversion ન જોઈએ.
💕 DIVERSION માંથી હાઈવે ઉપર જવા માટે સત્સંગ અનિવાર્ય છે..
_આંખે કરીને યોગ્ય જોવાનું, જીભે કરીને યોગ્ય બોલવાનું અને ખાવાનું અને કાને કરીને યોગ્ય સાંભળવાનું.. આ વિવેક આપણને ભગવાન સ્વામિનારાયણ એ આપ્યો છે._
આ વિવેક પ્રમાણે જીવી, ગુરુહરિને અંતરથી રાજી કરી શકીએ એ જ પ્રાર્થના..💕
🌹
1