BSW MSW BRS MRS Work For Social
BSW MSW BRS MRS Work For Social
January 21, 2025 at 11:04 AM
BSW MSW BRS MRS અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ હજુ સમય છે મિત્રો જાગી જજો ઘણી આપણી સ્પેશિયલ બધી જગ્યાઓ સ્નાતક લેવલે જય રહી છે હજુ નહીં જાગો તો એક સમયે એવો આવશે આ અભ્યાસક્રમ નું નામ નહીં હોય અને સ્નાતક તથા અનુસ્નાતક એવું લખેલું હશે. આપનો શુભચિંતક મકવાણા નરેન્દ્ર સામાજિક કાર્યકર સોશ્યલ વર્કર Work For Social www.workforsocial.co.in
👍 ❤️ 14

Comments