Dwarka_arti_darsan_official08
Dwarka_arti_darsan_official08
February 13, 2025 at 12:04 PM
જય દ્વારકાધીશ મિત્રો તમામ ભાવિ ભક્તો ને જણાવા માં આવે છે કે મારી તબિયત ખરાબ હોવા થી હોસ્પિટલમાં admit કર્યો હોવા થી થોડા ટાઇમ માટે તમને આરતી દર્શન નઈ મોકલી શકું તેથી તમામ ભાઈ બહેનો ની દિલ થી માફી માગું છું 🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ
🙏 👍 😢 ❤️ 😮 😂 🥹 👏 🥺 😭 1.8K

Comments