
Jhaveri Securities Ltd
February 13, 2025 at 03:31 AM
માર્કેટમાં ઘણી વખત કરરેકશન આવે એટલે ખરાબ સાથે સારા સ્ટોક પણ નીચા આવે , અને એને લીધે મ્યુચ્યુઅલ ફંડ્સનો સારી ક્વાલિટી વાળી સ્કીમોની NAV પણ થોડી ઘણી નીચે આવે ...
🤝 આવા વખતે એક સારા રોકાણકારે ....પોતાની જે એમાઉન્ટની SIP ચાલતી હોય એટલી એમાઉન્ટની SIP ૬ મહિના માટે ડબલ કરવી જોઈએ
જેથી તમે અત્યારે ઘટેલા માર્કેટનો ભવિષ્ય માટે સારો ફાયદો લઇ શકો.