Jhaveri Securities Ltd
February 13, 2025 at 04:12 AM
*વાસ્તિક સત્ય*
*બજેટ સારૂ, RBI દ્વારા 25 BPS રેટકટ અને દિલ્લી વિધાનસભામા BJP ની જીત*
*આ બધા પોઝિટિવ ન્યુઝ રિટેલર માટે છે*
*પરંતુ જે ન્યુઝ આવ્યા પહેલા બધાને ખબર પડી જાય એ ન્યુઝની માર્કેટ ઉપર પોઝિટિવ અસર ના પડે*
*માર્કેટને અગાઉથી ખબર હોય એ ન્યુઝ ડિસ્કાઉન્ટ થઈ જાય*
*રિટેલર તેજીમાં છે*
*જે દિવસ રિટેલર મંદીમા આવશે*
*ડિલિવરી વેચશે*
*પછી માર્કેટ તેજી કરે*
*FII, ઓપરેટર આ બધા મોટા લોકો રિટેલરથી વિરુદ્ધ કામ કરે*
*રિટેલર નુકસાન કરે તો જ મોટા લોકો પ્રોફીટ કરે*
*હાલ માર્કેટ ગ્લોબલ ન્યુઝ અને FII, ઓપરેટરની પોઝિશન ઉપર માર્કેટ ચાલે છે*
*હાલ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પનો માર્કેટ ઉપર ટેરીફ વોરનો કોહરામ છે*
*ટ્રમ્પ માર્કેટ સેન્ટીમેન્ટ બગાડે છે* *એનુ મુખ્ય કારણ ટ્રમ્પે અમેરિકન નાગરીકને ચૂંટણી જીતવા વચન આપેલ*
*એ એમને અમેરિકામા બતાવવું પડે એટલે*
*હાલ ટ્રમ્પ અમેરિકા વિશ્વમા મહસત્તા છે એ સાબિત કરવા માગે છે*
*અમેરિકાની તાકાત વિશ્વના શેરબજાર, કોમોડીટી,બિટકોઈન ઉપર બધુ ચાલે છે*
*ટ્રમ્પે અમેરિકાના ઉધોગપતિ પાસેથી ચૂંટણી ફંડ લીધેલ છે*
*એટલે એમને ફાયદો થાય એવા સ્ટેપ લેવા પડે*
*ટ્રમ્પને પોતાને ચૂંટણી ખર્ચ કાઢવાનો છે*
*ટ્રમ્પ પોતે અમેરિકાનો મોટો ઓપરેટર, સટ્ટોડિયો, મોટો ખેલાડી છે એક બિઝનેસમેન છે*
*ટ્રમ્પનો કહેર આવી રીતે ટ્વીટ દ્વારા અવારનવાર આવશે*
*એક બે મહિના એટલે એપ્રિલ/મે 2025 સુધી ટ્રમ્પ આ રીતે વર્તન કરશે પછી ખોવાઈ જશે એટલે નરમ પડશે*
*શોર્ટ ટર્મ માટે માર્કેટ નેગેટિવ છે*
*ટ્રેડર્સ માટે માર્કેટ ઉછાળે Sell On Rise છે*
*ઈન્વેસ્ટર માટે Long ટર્મ માટે વેલ્થ ક્રીએશન માટે એક સરસ તક આવશે,
જેમાં 500 કરોડ થી ઉપર માર્કેટ કેપ હોય + 70% થી વધુ પ્રમોટર હોલ્ડિંગ હોય એવી કંપનીઓ જ પોર્ટફોલિયો માં એડ કરતા રહેવું...
👍
1