
Kalupur Mandir
February 14, 2025 at 03:55 AM
https://youtu.be/aBXrOOG2ibM?si=IvD97osws42KnSP3
સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આયોજીત નરનારાયણ દેવ યુવક મંડળ ક્રિકેટ લીગ ની ત્રીજી સીઝનનું ભવ્ય આયોજન
દરેક હરિ ભક્તોને અનુરોધ છે કે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં જરૂરથી પધારો, તમારા પરિવારના સભ્યોને લઈ આવો, બાળકોને લાવો જેથી તેઓ પણ આ યુવા ખેલાડીઓને જોઈને પ્રેરણા મેળવે
📍નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ - ગ્રાઉન્ડ-બી
🗓️14 ફેબ્રુઆરી થી મે 2025 સુધી
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
❤️
😂
🙏
5