Angel Academy Gandhinagar
Angel Academy Gandhinagar
January 21, 2025 at 03:43 AM
અમારા દ્વારા વિદ્યાર્થી પ્રત્યે થોડું વધારે કડક વલણ રાખવાનો હેતુ વિદ્યાર્થીની ઝડપી સફળતા માટેનો છે. ઘણી વખતે કડક વલણના લીધે સામાજિક સંબંધો અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે તેમ છતાંય એમાં ફેરફાર ન કરવાનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીની ત્વરિત સફળતા છે. મહેનત કરવામાં જે મજા છે
👍 ❤️ 🙏 😮 48

Comments