Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 7, 2025 at 03:45 PM
ભારતનો પ્રત્યેક વિદ્યાર્થી જેની આતૂરતાપૂર્વક રાહ જોતો હોય છે તે દિવસ હવે દૂર નથી... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આ વર્ષની ‘પરીક્ષા પે ચર્ચા’ ને મળ્યો છે નવો અંદાજ, નવું વાતાવરણ... તા.10 ફેબ્રુઆરીના રોજ થશે જેનું સમગ્ર દેશમાં પ્રસારણ. #parikshapecharcha2025 #examwarriors
👍 🙏 ❤️ 😂 21

Comments