Chief Minister Of Gujarat

Chief Minister Of Gujarat

64.7K subscribers

Verified Channel
Chief Minister Of Gujarat
Chief Minister Of Gujarat
February 13, 2025 at 06:04 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘શ્રીઅન્ન’ તરીકે ઓળખાતા પારંપારિક અને પૌષ્ટિક ભારતીય ધાન (મિલેટ્સ)ના ઉપયોગ તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાતના 7 શહેરોમાં આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025’ને નાગરિકો દ્વારા મળ્યો બહોળો પ્રતિસાદ.
🙏 👍 ❤️ 9

Comments