Salangpur Hanumanji Official
February 7, 2025 at 04:52 PM
જય શ્રી સ્વામિનારાયણ
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ખાતે સંગમ સ્નાન કર્યું. તેમની સાથે ઘણા ભક્તો અને સાધુ-સંતો પણ જોડાયા હતા.
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ સંગમના પવિત્ર જળમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે ઉપસ્થિત ભક્તોને ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે, "મહાકુંભ એ 144 વર્ષનો એક અદ્ભુત અવસર છે, જેમાં લાખો લોકો એક સાથે સ્નાન કરીને પોતાના પાપોને ધોઈ નાખે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે. આપણે સૌએ આ પવિત્ર અવસરનો લાભ લેવો જોઈએ.
🚩 દાદા કી જય 🚩
🙏
❤️
🙌
👍
👏
🚩
45