GUJARATI SAMAJ OF UAE !!!
GUJARATI SAMAJ OF UAE !!!
January 24, 2025 at 01:09 PM
आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम, वंदे मातरम 🇮🇳👌🇮🇳💐🇮🇳 હે હાલો દુબઈ ધામને આંગણીયે પ્રજાસત્તાક દિન ની જોશભેર ઉજવણી કરવા👌👆 પરમ ભગવદીય શ્રી મતી પ્રિયા બેન પંકજ ભાઈ કોટડીયા પરિવાર એવમ પરમ ભગવદીય શ્રી મતી લીલાવતી બેન શૈલેષ ભાઈ કાછીયા પરિવાર ના યજમાન પદે દુબઈ ધામ માં આ રવિવારે 26 મી જાન્યુઆરી ના સવારે 5.30 કલાકે શાહી માઘ સ્નાન મહોત્સવ માં તથા બપોરે 11 કલાકે સુંદર આપણા દેશ નો પ્રજાસત્તાક દિન ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવાં એવમ બપોરે સુંદર ભક્તિ શિબિર 11 નું પણ જબરદસ્ત આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વે દેશ પ્રેમી જનતા ને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે અને આવા રૂડા અવસર પર આપણે સૌ સુજ્ઞ જનો આપણા દેશ ની આન, બાન અને શાન વધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આહવાન કરવામાં આવે છે, પ્રસંગ અંતર્ગત અદભુત ધૂન, કીર્તન, ભજન ભકિત, કથા વાર્તા એવમ સુમધર દૂધપાક પુરી નો પણ મહાપ્રસાદ પ્રાપ્ત થશે તો સર્વે આપણા દેશ માટે અતિશય મોટી સંખ્યામાં પધારજો અને સૌ ભકતજનો સફેદ કુર્તો પાયજામો તથા બહેનો સફેદ ડ્રેસ અથવા સાડી ખાસ પેહરી ને આવવા વિનંતી👌🇮🇳💐 જય શ્રી સ્વામિનારાયણ🇮🇳
❤️ 🙏 👌 👍 10

Comments