Mp Rajesh Chudasama Election Channel
Mp Rajesh Chudasama Election Channel
January 27, 2025 at 05:07 AM
સોમનાથ મંદિરની ભવ્યતાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ સુધી, ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, ગણતંત્ર દિવસની શોભામાં ચાર ચાંદ લગાડનાર - Gujarat Tableau ની તરફેણમાં વોટ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. લિંક ક્લિક કરતા તરત જ SMS મેસેજ ઓપન થશે, જ્યાં તમારે ફક્ત મેસેજ સેન્ડ કરવાનો રહેશે. ✉️ SMS માટે લિંક: https://goto.now/MGcwm
❤️ 👍 3

Comments