Mp Rajesh Chudasama Election Channel
Mp Rajesh Chudasama Election Channel
January 29, 2025 at 02:05 PM
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ.
👍 2

Comments