
Mp Rajesh Chudasama Election Channel
February 1, 2025 at 07:52 AM
જૂનાગઢ મહાનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભા !
કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ અને જનતાના મજબૂત સમર્થન સાથે, જૂનાગઢ મહાનગર માટે ફરી એકવાર વિકાસ અને સમૃદ્ધિનો સંકલ્પ લઈ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત માટે સંકલ્પબદ્ધ છે. જૂનાગઢ મહાનગરમાં ભાજપે અનેક વિકાસ યોજનાઓ દ્વારા શહેરીકોના જીવનસ્તર ઉંચું કરવાના પ્રયાસો સફળતાપૂર્વક કર્યા છે.
🙏
1