MaruGujarat.net Official ©️
February 11, 2025 at 01:46 PM
💥 *10 પાસ તમામ સુધી આ મેસેજ પહોંચાડો* 🙏
પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 21413 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. *પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે.* અરજી કરવાની છેલ્લી તા. 3-3-2025 છે. પગારધોરણ પણ સારુ છે. આ ભરતીની તમામ માહિતી https://marugujarat.net/india-post-gds-recruitment-2025/ લીંક પર આપેલી છે.
સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.
👍
❤️
7