SMVS Swaminarayan Sanstha
February 15, 2025 at 05:21 AM
🏥 *ભુજ નગરી માટે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે ફ્રી મલ્ટી સ્પેશિયાલિટી મેગા નિદાન કેમ્પ*
👨⚕️ *નિષ્ણાત ડોક્ટર્સમાં હાજર રહેશે...*
🫀 કાર્ડિયોલોજિસ્ટ
🩻 સ્પાઈન સર્જન
🦵 જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
🪨 પથરી તથા પ્રોસ્ટેટને લગતી બીમારીઓના સર્જન
🗓 *તારીખ:* 16 ફેબ્રુઆરી, 2025
🕚 *સમય:* સવારે 11:00 થી 05:00
📍 *સ્થળ:* SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, મુન્દ્રા રિલોકેશન સાઈટ, પ્રમુખસ્વામી નગર પાસે, ભુજ
🗺️ *સ્થળની લિંક:* https://maps.app.goo.gl/YyD3MczgxzxpZqG18
📞 _રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે:_ 76 108 108 66, 63 597 793 07
🙏
❤️
👍
14