MLA SANJAY KORADIA
February 15, 2025 at 01:31 PM
વંદે માતરમ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરી 2025 ના સવાર 07:00 વાગ્યાથી સાંજ 06:00 વાગ્યા સુધી હોય, તો આ લિંકનો ઉપયોગ કરીને તમારા વોટ્સએપમાં તમારી મતદાર કાપલી મેળવો.
https://dgs.ind.in/self/voter-slip
Note: જો આ લિંક ક્લિક ના કરી શકાય એમ હોય તો "Hi" સાથે જવાબ આપી પાછા જાઓ અને ફરીથી ચેટ ખોલો જેથી લિંક ક્લિક કરી શકાય
Step 1: તમારો ચૂંટણી કાર્ડ નંબર અને વોટ્સએપ નંબર દાખલ કરો
Step 2: તમારો વોટ્સએપ નંબર ચકાસવા માટે વોટ્સએપ માં આવેલ OTP દાખલ કરો
Step 3: વોટ્સએપમાં તમારી સ્લિપ મેળવવા માટે વોટ્સએપ બટન પર ક્લિક કરો અથવા તમારા ફોનમાં સ્લિપ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો..
🙏
👍
4