Principal Sahajanand Morning College
February 3, 2025 at 04:16 AM
હાલમાં ચાલી રહેલી સેમેસ્ટર-1 NEP પરીક્ષા ના ચાલુ વર્ષના વિદ્યાર્થીઓએ તેમજ ગયા વર્ષના વિદ્યાર્થીઓએ AEC,SEC, અને IKS વિષયની મૌખિક પરીક્ષા- VIVA તા- 6, 7 અને 8 ના રોજ ટાઈમ ટેબલમાં દર્શાવેલ સમય મુજબ કોલેજમાં આવીને આપવાની રહેશે.
👍
🇮🇱
🇵🇸
4