Principal Sahajanand Morning College
February 7, 2025 at 04:16 AM
પ્રાકૃતિક ખેતી ના ફાયદા અને જરૂરિયાતથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે તારીખ 8/2/2025 અને 9/2/2025 ના રોજ સવારે 9 થી સાંજના 8 કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન અમદાવાદ ખાતે પ્રદર્શન રાખેલ છે તો વિદ્યાર્થીઓએ તેની મુલાકાત અચૂક થી લેવી.
👍 🇮🇱 🌹 6

Comments