Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 9, 2025 at 12:21 PM
શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી, ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ અને નાગરિકોની સુખાકારી અર્થે પ્રાર્થના કરી.
🙏 ❤️ 15

Comments