Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 11, 2025 at 06:01 AM
ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, પ્રખર રાષ્ટ્રવાદી, અંત્યોદય તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન. દરિદ્રનારાયણની સેવા તેમજ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના વિચારો દેશવાસીઓ માટે સદૈવ વિકાસમાર્ગ પર પથદર્શક બની રહેશે.
🙏 👍 ❤️ 🕉️ 20

Comments