Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 12, 2025 at 08:17 AM
મહાન સમાજ સુધારક, ભક્ત કવિ, સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતીએ તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન. ત્યાગ, સમર્પણ, પ્રભુભક્તિ, એકતા અને બંધુત્વનો તેમનો સંદેશ શ્રેષ્ઠ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે અનુસરણીય બની રહેશે.
🙏 ❤️ 👍 17

Comments