Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
February 13, 2025 at 07:51 AM
Happy World Radio Day.. આજના જમાનામાં રેડિયોનું માધ્યમ નવા રંગરૂપ સાથે, નવી શૈલીની રજૂઆત સાથે ખીલી ઉઠ્યું છે. રોજિંદી ઘટનાઓની જાણકારી હોય કે મનોરંજન.. રેડિયો દરેક પેઢીને આકર્ષે છે. રેડિયો અનેક પ્રતિભાશાળી લોકો માટે પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાનું સુંદર માધ્યમ બન્યું છે. રેડિયો ક્ષેત્ર સાથે સંકળાયેલ સૌને તેમજ રેડિયોના સૌ રસિકોને ‘વિશ્વ રેડિયો દિવસ’ની શુભકામનાઓ.
🙏 ❤️ 👍 23

Comments