Collector Gir Somnath
January 25, 2025 at 06:31 AM
આજે Indian Idol 12 Winner *PAVANDEEP RAJAN* LIVE CONCERT માં ખાસ સહ પરિવાર આપ સૌ નાગરિકોને હાર્દિક આમંત્રણ છે.... 🏄🏻‍♂️ સાથે સાથે *બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી, ફૂડ સ્ટોલ, બીચ ગેમ્સ, રાઈડિંગ, સ્ટોલ્સ વગેરેની મુલાકાત લઈ બીચ ફેસ્ટિવલ વગેરેનો ખાસ આનંદ માણો....*
👍 ❤️ 🙏 8

Comments