MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
February 8, 2025 at 02:06 PM
ચોરવાડ નગરપાલિકા ચૂંટણી-2025 અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી. ચોરવાડના લોકોનો ઉત્સાહ અને વિશ્વાસ દર્શાવે છે કે ભાજપને જનતાના ભવ્ય આશીર્વાદ મળશે.
❤️ 5

Comments