MP Rajesh Chudasama
February 8, 2025 at 03:45 PM
✨ જન જનનો એ જ પોકાર – અબકી બાર પાંચ સાલ!
આજે ચોરવાડ નગરપાલિકા ચૂંટણી-2025 અંતર્ગત જનસંપર્ક કરી ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.
❤️
👍
2